Category Archives: હાસ્યલેખ/ જોક્સ

અન્ય સાઈટ તથા મિત્રો સંકલિત જોક્સ નો વિભાગ

દૂધ પૌંવા

દૂધ પૌંવા જ્યારે અમે લોકો એકદમ નાનલા હતા ત્યારે એવી રમતો રમતાં કે મોટા પણ રમી શકે. એકદમ ફાલતુ વાત કરી નાખી કેમ ? લખી જ નાખ્યું છે તો હવે ભૂંસતો નથી. દોસ્તો, શરદ પૂર્ણિમા એ કોઈ શાસ્ત્રોમાં લખેલ તહેવાર … Continue reading

Posted in પ્રકીર્ણ, હાસ્યલેખ/ જોક્સ | 3 ટિપ્પણીઓ

ભગો ભૂલો પડ્યો

ભગો ભૂલો પડ્યો ભગો નામ આમતો ઘણું જાણીતું છે. એનું મૂળ નામ ભગવાન હશે એવું અમે લોકોએ માની લીધેલું છે. તમે પણ માની લો બહુ નુકશાન નહિ જાય. આ ભગાનું નામ થોડા દિવસ અમારા મહેલ્લામાં પણ જાણીતું બની ગયેલું. ભગો … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 1 ટીકા

ગરબી

ગરબી તહેવારનો થડકલો એટલે નવરાત્રી ! યાનેકી તહેવારનું એક મોટું પડીકું. પહેલા નવરાત્રીમાં ખાલી પુરુષ લોકો માતાજીનાં જ ગરબા ગાતા. કેમ એકલાં પુરુષો ? મગજને થોડી તસ્દી આપજો જવાબ મળી જશે. પછી એવું થયું કે ગરબા ગાવામાં નાની બાળાઓ ભળી. … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 4 ટિપ્પણીઓ

ચોટલી પુરાણ

ચોટલી પુરાણ વરસાદની સીઝન આવે એટલે અમારે માટે, એક ઉત્સવથી જરા પણ ઓછું મહત્વ નહિ ! અહા, કેટલા બધાં મફતનાં મનોરંજન ! એમાંય ટીનાની ફઈનો છોકરો દીપુડો અમને બધાને કંજુસીયા કહેતો. ટીનાએ તો એને સાચવવો પડે પણ અમારો ધમો એને … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 2 ટિપ્પણીઓ

કાગડીનું ઈંડુ

કાગડીનું ઈંડુ આજે તો અમારી ટીખળ ટોળીએ તળાવની પાળે આવીને ધમાલ જ મચાવી દીધી. એમાંય ખાસ કરીને બહુ ઓછી ધમાલ મચાવવા વાળો ધમો પણ કૂદી કૂદીને ધમાલ કરવા લાગ્યો. જો કે એમાં ધમાનો કોઈ વાંક નહોતો. ઘણી વાર તો અમારી … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 1 ટીકા

નાઈકના સેન્ડલ

નાઈકના સેન્ડલ વરસાદ આવે એટલે કીચડ થાય, પણ કીચડ થયો હોય એટલે વરસાદ જ આવ્યો હોય એવું નહિ ! આ વાક્ય અમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આવતું. ગુજરાતી ગ્રામરમાં આવતું પણ એ ગ્રામરના ક્યા ચેપટરમાં આવતું તે યાદ નથી. અત્યાર … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 9 ટિપ્પણીઓ

બાર્ગેનિંગ !

બાર્ગેનિંગ ! વેકેશન માણવાની મજા કંઈક ઓર જ હોય છે ! વેકેશન આવવા માટે ઘણું તડપાવે અને ઝડપથી પૂરું થઈને અફસોસ પણ કરાવે ! છતાં પણ અમને ખુબ વ્હાલું વ્હાલું લાગે ! વેકેશન પડે એટલે બજારમાં સેલનો માહોલ લાગી જાય. … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 4 ટિપ્પણીઓ