Category Archives: પ્રકીર્ણ

ઘમ્મર વલોણું-૩૮

ઘમ્મર વલોણું-૩૮ છેલ્લા ઘણાં દિવસોથી ઘરમાંથી નકામી વસ્તુઓ ફેંકાવા લાગી છે. માળીયા ને કબાટો સાફ થવા લાગ્યા છે. દિવાલો પર જામેલી ધૂળને જુડી જુડીને ખંખેરાય છે. બાવા અને જાળાને સમેટી લઈને સાફ કરાય છે. આથી લાગ્યું કે હવે દિવાળી નજીકમાં આવતી … Continue reading

Posted in પ્રકીર્ણ | 1 ટીકા

Happy Diwali & new year

HAPPY DIWALI AND HAPPY NEW YEAR 

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

દૂધ પૌંવા

દૂધ પૌંવા જ્યારે અમે લોકો એકદમ નાનલા હતા ત્યારે એવી રમતો રમતાં કે મોટા પણ રમી શકે. એકદમ ફાલતુ વાત કરી નાખી કેમ ? લખી જ નાખ્યું છે તો હવે ભૂંસતો નથી. દોસ્તો, શરદ પૂર્ણિમા એ કોઈ શાસ્ત્રોમાં લખેલ તહેવાર … Continue reading

Posted in પ્રકીર્ણ, હાસ્યલેખ/ જોક્સ | 3 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૩૭

ઘમ્મર વલોણું-૩૭ હાથમાં અનાજના દાણા રાખીને ઓટલે બેસીને પક્ષીઓની રાહ જોવા લાગ્યો. મીઠાઈની દુકાન પાસેથી પસાર થઈએ કે નાસિકા તીવ્ર થઈને મનને ઉત્તેજિત કરી દે છે. મનુષ્ય જીવ ને તો ખાવા માટે કેટલી કેટલી વિભિન્ન વાનગીઓ ! રોજે એક વાનગી … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૩૬

ઘમ્મર વલોણું-૩૬ ઊંડો વિચાર કરીને રાત્રે પથારીમાં પડું, અને આખા દિવસના સરવાળા બાદબાકી કરું તો સાલું આખો દિવસ કંઈ કર્યું જ નથી. એવું તો કેમ બને ? આખો દિવસ વ્યસ્ત હતો ને પરિણામ શૂન્ય ? આવું બની શકે ખરું ? … Continue reading

Posted in પ્રકીર્ણ | 7 ટિપ્પણીઓ

Gujarati film BHTD releasing soon

BOSS HAVE TO DHAMAAL Hello friends, Its give me a great feeling to keep this post on here. With warm wishes and good support from friends and relatives, my second Gujarati feature film is now ready to release. After almost … Continue reading

Posted in પ્રકીર્ણ | 10 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૩૫

ઘમ્મર વલોણું-૩૫ મન સાથે રિસાઈ જવાનું તો કેમનું પાલવે ? એવી ભૂલ કરવાનું તો વિચારાય પણ નહિ અને હું એ જ ભૂલ નાદાનીયતમાં કરી બેઠો. ઠંડુ ખાવાથી શરદી અને ઉધરસ થાય. ગરમ ખાવાથી જીભ અને તાળવુ દાઝી જાય. હવે મન … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ