Author Archives: રીતેશ મોકાસણા

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા વ્યતીત કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકોને ને મારા નમસ્કાર !!

ઘમ્મર વલોણું-૩૪

ઘમ્મર વલોણું-૩૪ જમીન ખેડીને સાફ સુથરી કરી લીધી. એમાં ખાતર અને પાણી નાખીને ભેજવાળી કરી. એમાં ફૂલના બીજ નાખ્યા. સૂર્ય એ તડકો ફેંક્યો કે એમાં અંકુર ફૂટ્યા. એ અંકુરો જોઈને દિલમાં જે ખુશીનો વ્યાપ થયો તે અવર્ણિત હતો. અંકુરોને પાણી … Continue reading

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

બોસ હવે તો ધમાલ

 બોસ હવે તો ધમાલ મિત્રો, આપ સૌ કુશળ હશો ! ફેસબુકની મારી પોસ્ટમાં હું મારા આગામી ગુજરાતી ફિલ્મ વિષે લખતો હોય છું. આજે અહીંયા પણ લખવાનો સમય હોઈ બે શબ્દો લખીજ નાખું 🙂 આપ સૌની શુભેચ્છાઓ અને આશિષ થકી મારી … Continue reading

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

બાર્ગેનિંગ !

બાર્ગેનિંગ ! વેકેશન માણવાની મજા કંઈક ઓર જ હોય છે ! વેકેશન આવવા માટે ઘણું તડપાવે અને ઝડપથી પૂરું થઈને અફસોસ પણ કરાવે ! છતાં પણ અમને ખુબ વ્હાલું વ્હાલું લાગે ! વેકેશન પડે એટલે બજારમાં સેલનો માહોલ લાગી જાય. … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | 4 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૩૩

ઘમ્મર વલોણું-૩૩ જેની રાહ જોઈ જોઈને આંખો પણ ઊંડી ઉતરી ગઈ અને કાયા પણ કૃશ થઈ ગઈ. એવામાં આહકારા નખાઈ જાય તે તો સ્વાભાવિક જ છે. નાલેશી ભર્યું મન જ્યારે કશું પણ વિચારે તેમાં નકારાત્મક અભિગમ સિવાય બીજું શું વિચારી … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

દલાએ દલડું ચોર્યું

દલાએ દલડું ચોર્યું આજની ચર્ચા થોડી ગંભીર છે. અમારા મહેલ્લામાં પ્રેમને પાંગરવા માટે બહુ અવકાશો નથી મળ્યા. મારા મિત્ર હકેશ્વરે જે પ્રેમ કરેલો તેની નોંધ મહેલ્લા બહારના એ લીધી નહોતી. રસીલા સાસરે પણ જતી રહી અને હકો પાછો હતો એવો … Continue reading

Posted in હાસ્યલેખ/ જોક્સ | Leave a comment

અધૂરી વિધિ

અધૂરી વિધિ ઉગમણે આભમાં સુરજ ઉગીને સૌ પર પોતાનો પ્રકાશ પાડી રહ્યો છે. માળામાંથી પક્ષીઓ ઉડીને ગગન વિહાર કરી રહ્યા છે. ચકલા કે હોલા જેવા પક્ષીઓ વળી આંગણામાં નાખેલ ચણ ચણી રહ્યા છે. આંગણામાં ઉભેલ રાયજાદ સમો લીમડો ધીમું ધીમું … Continue reading

Posted in પ્રકીર્ણ | 3 ટિપ્પણીઓ

મ ન ગમતાં સંવાદો-૯

મ ન ગમતાં સંવાદો–૯ “ તું કેમ આટલો ઉદાસ છે ? ” “ હું એકલો નહો મારી વ્હાલી કોયલ, જાંબુડો, પીપળો, લીમડો અને સરગવો વિગેરે પણ ઉદાસ છે. ચારે બાજુ એક નજર કર. ” “ હા યાર, હું તો રોજે … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ