બોસ હવે તો ધમાલ

 બોસ હવે તો ધમાલ

મિત્રો,
આપ સૌ કુશળ હશો !
ફેસબુકની મારી પોસ્ટમાં હું મારા આગામી ગુજરાતી ફિલ્મ વિષે લખતો હોય છું. આજે અહીંયા પણ લખવાનો સમય હોઈ બે શબ્દો લખીજ નાખું 🙂 આપ સૌની શુભેચ્છાઓ અને આશિષ થકી મારી બીજી ગુજરાતી ફિલ્મ પૂર્ણ થઇ ગઈ છે.  ફિલ્મ બોસ હવે તો ધમાલ ને જુલાઈ મહિનામાં દેશ વિદેશમાં રિલીઝ કરવાનો પ્લાન છે. આ સાથે હું ફિલ્મનું ટ્રેલર મુકું છું. આશા રાખું કે ટ્રેલર આપને ગમશે. હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતી ભાઈઓએ હમણાં જ સરદાર નાટક જોયું હશે. સરદારનો રોલ કરનાર શૌનક વ્યાસ જ આગામી ફિલ્મનો હીરો છે.
મિત્રો, આપ સૌની શુભેચ્છાને સહકાર થકી ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર જલ્દી આવશે !!
આ છે અમારી ટેક્નિકલ ટીમ કે જેઓના ભગીરથ પરિશ્રમને અંતે ફિલ્મ નિર્માણ આખરી ઓપ પામી રહી છે.

બોસ હવે તો ધમાલ

બેનર : કલ્પ સીને આર્ટસ
કથા : શ્રી રીતેશ મોકાસણા
પટકથા-સંવાદ : શ્રી યુવરાજ જાડેજા
કેમેરામેન : શ્રી શિવ રાવલ
સંગીત : શ્રી અનવર શેખ
ગાયક : સાહિદ માલ્યા, પાર્થ ઓઝા, અને હિરલ બ્રહ્મભટ્ટ
ગીતકાર : શ્રી યુવરાજ જાડેજા
નૃત્ય દિગ્દર્શક : શ્રી જય પંડ્યા
મેકઅપ : શ્રી અશ્વિન જાદવ
કાસ્ટિંગ ડાઈરેક્ટર : શ્રી પ્રકાશ જાડાવાલા
એડિટરં : શ્રી સુનીલ વાઘેલા
બેકગ્રાઉન્ડ સ્કોર : શ્રી આકાશ શાહ
પ્રોડક્શન મેનજર : શ્રી જયમીન જોશી
ગ્રાફિક્સ : શ્રી સંદીપ જોશી

નિર્માતા : રીતેશ મોકાસણા
સહ નિર્માતા : જીગ્નેશ ગોહિલ, રાકેશ ઉપાધ્યાય, દિનેશ રાઠોડ, રાકેશ પરમાર
ડાઈરેક્ટર : યુવરાજ જાડેજા
સ્ટાર કાસ્ટ : શૌનક વ્યાસ, ખેવના રાજ્યગુરુ, જય પંડયા, શીતલ જોશી, અભિજ્ઞા મહેતા, પ્રકાશ જોશી, કેયુર ઉપાધ્યાય, પ્રકાશ જાડાવાલા વિગેરે

ટ્રેલર :

Dear friends,

After success of first Gujarati film Always Rahishu Saathe, planned to make another Gujarati movie. Now movie BOSS HAVE TO DHAMAAL almost completed and soon to be released. With your best wishes and compliments, it would be in cinemas near to you.

Best regards,

—Ritesh

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

11 Responses to બોસ હવે તો ધમાલ

 1. jugalkishor કહે છે:

  અભીનંદન અને અનેકાનેક શુભકામનાઓ !

 2. vimala કહે છે:

  અભિનંદન અને શુભેચ્છા

 3. Dipty Gharat કહે છે:

  Congratulations! All the best! Hu pan Gujarati theaterma kaam karu chu. Maru playnu naam “Dhanji Bhai Ni Dinga Masti” ani new one nu naam “Motabhai ni Shaadi” che. Your movie looks like it has good comedy!

 4. Savita Shetty કહે છે:

  Congratulations and best wishes for your new movie. Trailer bahu saru lage cchhe.

 5. પિંગબેક: બોસ હવે તો ધમાલ – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s