સઘળું હટાઇ

                      સઘળું હટાઇ

દીવાલો પણ ઓશિયાળી થઇ ને ઉભી રહી

છત પણ સુનમુન બની ને હાજરી પુરી રહી

વળગણ કેવું  જો ખુદની તસવીરો હસી રહી

દિલ કેરી ડેલીઓ સુની બની જાય અવળાઈ

મન કેરા મંડપ વિખાઈ કરે જુઓ અવળચંડાઇ

યાદો ભૂંસાઈ જશે કે સમીપ આવશે તે જુદાઈ

દૂર કાંગરે ઝગમગતો દીવડો જશે હોલવાઈ

રે હરિ ! સુન, કોઈની નથી આ દિલની દુહાઈ

એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ

એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકોને ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

5 Responses to સઘળું હટાઇ

  1. Vimala Gohil કહે છે:

    “એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ
    એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ”

    “दर्शन दो घनश्याम नाथ मोरी अंखिया प्यासी रे…….

  2. ખરું…..દર્શન દો કુંજ બિહારી…

    • vimala કહે છે:

      “શેરી વળાવી સજ્જ કરું હરી આવોને,
      આંગણીએ પથરાવું ફૂલ મારે ઘેર આવોને….”

      દર્શન દો કુંજ બિહારી…ભજન આપની પાસે પુરૂં હોય તો મોકલવા વિનંતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s