મ ન ગમતાં સંવાદો-૭

ન ગમતાં સંવાદો-

“ મને એવું લાગે છે કે, તું હવે બદલાઈ ગયો છે ”

“ ઓહ, જરા સમજાય એ રીતે કહીશ ? ”

“ એજ કે તને મારામાં રૂચી નથી. ”

“ માય ગોડ, કેમ આવું બોલે છે ? ”

“ તું મારો પતિ છે, એને ધ્યાનમાં રાખીને જ બોલું છું ”

“ ફક્ત હા કે ના માં જ જવાબ આપીશ તો ગમશે ”

“ કહે ”

“ હું તારી સાથે રહું છું ? ”

“ હા ”

“ તને પ્રેમ કરું છું ? ”

“ હા ”

“ તારી જરૂરિયાતો પૂરી પાડું છું ? ”

“ હા ”

“ તારા વગર કયાંય ફરવા ગયો ? ”

“ ના ”

“ તને કદી ઊંચા અવાજે બોલાવી ? ”

“ ના ”

“ છતાં હું બદલાયેલો લાગુ છું ? ”

“ હા….. ”

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

8 Responses to મ ન ગમતાં સંવાદો-૭

  1. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ
    મન ગમતા પતિ પત્નીના સંવાદોની રચના સરસ કરી છે .

  2. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ
    ખરી વાત સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં પ્રારબ્ધ

  3. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ
    તારા સંવાદો વાંચવા ગમે એવા હોય છે .

  4. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ તારા મન ગમતા સંવાદો મારાપણ મન ગમતા સંવાદો થઈ ગયા છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s