એક મહિના બાદ

એક મહિના બાદ
એક મહિના પછી કતાર દેશમાં આવી ગયો છું. ક્યારેક વરસાદના છાંટણા તો સવારે ધુમ્મસ ! એકદમ સુકા વાતાવરણમાંથી આવીને નવા વાતાવરણમાં સેટ તો થવું જ પડશે.એક મહિનામાં તો ઘણું બધું બની ગયું. ખાસ તો મારી ફિલ્મ ઓલ્વેયજ રહીશું સાથેનું; નવા વર્ષની પૂર્વ રાત્રીએ મ્યુજિક આલ્બમ લોન્ચ થયું. ઘણા બધા ન્યુઝ પેપરમાં એની નોંધ લેવાઈ અને એ સમાચાર પ્રકાશિત થયા. સાથે સાથે મૂવીનું પ્રમોશન પણ વિવિધ ટીવી ચેનલો પર થયું.ઉત્તરાયણ નિમિત્તે પતંગોતસ્વ દરમ્યાન ઈ-ટીવી ચેનલે લાઈવ શો માટે અમારી ટીમને ઊર્મિ સભર આમંત્રણ આપ્યું. જી.એસ. ટીવી, વી-ટીવી અને ઈ-ટીવીના એન્કરો તથા સંચાલકોનો ખુબ ખુબ આભાર.

ML1ML2ML3Music launching event
ML4 GS TV live show for movie promotion: Always Rahishu Saathe.

IMG-20160110-WA0005IMG-20160110-WA0006V TV live show interview for movie promotion.

IMG-20160114-WA0007IMG-20160114-WA0028E Tv live show while kite festival

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

28 Responses to એક મહિના બાદ

 1. Vimala Gohil કહે છે:

  congretulations &best wishes Ritesh bhaaI.

 2. sindhoooo કહે છે:

  Wow, Riteshji! You are a star! Nice to see you being a part of a movie… Photos say a lot even though I can’t understand the content. Best wishes 🙂

  Regards,
  Sindhu
  Tantu
  The Arts & Me

 3. Archana Kapoor કહે છે:

  Welcome back…
  the event seems amazing… good luck with the movie… 🙂

 4. arunprasadhm કહે છે:

  Good to see you again. Good luck.

 5. પિંગબેક: એક મહિના બાદ | આતાવાણી

 6. NARENN કહે છે:

  good luck with the movie

 7. aataawaani કહે છે:

  प्रिय रितेश
  तारी मुविनो डंको वाग्वा माँड्यो हवे वधुने वधु वाग्वा माँड्यो . तारी अने तारा मदद्गारोनी कदर थई रही छे .; एत्थी में फुला नही समाता .
  अने आपणे ” ऑलवेज रहीशु साथे ” अने मारा आशीर्वाद तारी साथे छे .

 8. આતા, પ્રણામ ! આપના આશીર્વાદ થકી આગળ વધેલી મારી ફિલ્મ હવે 26 મી ફેબ્રુઆરી એ સિનેમા ઘરોમાં આવશે. સૌ વાચકો, શુભેચ્છકો અને દર્શકો થકી એ ઉજળી થશે !

 9. aataawaani કહે છે:

  hveto tara charno chumshe .

 10. Somali K Chakrabarti કહે છે:

  Hey great pictures of the event. Congratulations Ritesh Best wishes for your movie 🙂

 11. aataawaani કહે છે:

  प्रिय रितेश
  फोटा # १ अने फोटा #२ माँ एक बेन सोनिया गांधी जेवाँ देखाय छे . इ टी वि ना कार्य कर छे ?

 12. ના આતા, એ તો માના રાવલ છે ફિલ્મ ના સંગીતકાર !!

 13. jugalkishor કહે છે:

  અભીનંદન અને શુભેચ્છાઓ !!

 14. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ
  તુંતો મારા લેખો ખૂણે ખાંચરેથી ગોતીને વ્વાંચે છેબહુ ખતીયો માણસ કહેવાય .મને બહુ ખુશી થાય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s