કવિતા

                              કવિતા

લઇ કાગળ ને પેન લઇ બેસી ગયો રે આજ

મન કરી ને મક્કમ લખી નાખું કવિતા આજ

મૂકી રાખ્યો લમણે હાથ કર્યા વિચાર હજાર

મનની લગામ છોડી દીધી દિલના રફતાર

વહેતી કરી નદી તીરે વ્હાલી લાગી વાંસળી

વન વગડે ને સીમાડે યાદ કરી સાપ કાંચળી

રેતીલા થર ને મહી ઊગેલ થોરે ભેંકાર કાંટા

લખવું છે તો ઘણું કાગળે પણ અધીરે રે ફાંટા

તો ના માને મન કોના પર લખું આજ કવિતા

ફૂલોની ફોરમે ને પહાડો વીંધતી જાય સરિતા

થાય ના ચિત કોઈના પર સ્થિર મનડું બઘીર

ઢંઢોળી દિલને કરી દીધું વેગળું ના કોઈ અસર

કવિગણ કે મેલ સાલ ઘણું બધું તો નાખ્યું લખી

કોઈના માથા પર નાખી બોજ ના થવાશે સુખી

 

મુખવાસ :
દિલના દીવડે અજવાળું કરીએ, ના ભડકો !!

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

6 Responses to કવિતા

 1. Velmurugan કહે છે:

  I Don’t understand Gujarati but translated in English. Interesting Poem
  However I don’t want to hide that i missed the power and enjoyment of reading a poetry in Gujarati in its words’ magic
  after all a poetry is the magic of a language, right?
  Congrats!

 2. sunainabhatia કહે છે:

  I wish you could write a translation of your poems too.

 3. Vimala Gohil કહે છે:

  “લઇ કાગળ ને પેન લઇ બેસી ગયો રે આજ
  મન કરી ને મક્કમ લખી નાખું કવિતા આજ”

  ના કરો વિચાર બાપલા,
  લખી નાખી આજ એમ
  લખ્યા કરો સદાય.

  ના લાગે વાચક્ને બોજ
  વહાલી લાગે આપની પોષ્ટ,
  ફરી-ફરી કરીએ બ્લોગની સફર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s