ભરી લો છાબ

                        ભરી લો છાબ

કોણે ચકમક ઘસીને રૂડા તારલા દિપાવ્યા ?

આભલે ચડીને છુપી ભાત ભાતના મઢાવ્યા

કેવા વળગ્યા છે ત્યાં જાણે મધુમાખી ધખારે

દેખાડે દશ મધરાતે નાવ મહી દરિયે હંકારે

ઝાંખું દિયે અજવાળું ફેલાવી ધરતી ને કરી

ચકમકતી ચાંદની ઢોળી જો છમ ફૂલ ક્યારી

ભરી લો છાબ જઈ અને દોડી આભ અટારી

ચળકી ને મલકી ઉઠશે આંગણું છે વાત ખરી

 

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

12 Responses to ભરી લો છાબ

 1. Archana Kapoor કહે છે:

  bau saras 🙂

 2. nabhakashdeep કહે છે:

  રાતને સથવારે સરસ સમંદર સફર ને મજાની તારલિયાની કહાની.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ મોકાસણા
  તું ઉત્તમ લેખો લખનાર કુશળ લેખક છો અંને ઉત્તમ કવિ પણ છો .
  બહુ સરસ કવિતા લખી છે . ખુબજ આગળ વધીશ અને લોક પ્રિય બનીશ અને સફળતાના શિખરો સર કરીશ એવો મને વિશ્વાસ છે .

 4. આપ જેવા વડીલોનો આશીર્વાદ થકી તો મારી નાની એવી ઓળખ બનાવી શકયો છું. આપના અમૂલ્ય શબ્દો જ વધુ લખવા પ્રેરિત કરે છે.

 5. aataawaani કહે છે:

  ભરીલો છાબ કવિતા ગમી . મારા લખાણો તુને વાંચવા ગમે છે એથી હું રાજી થાઉં છું .

 6. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ બહુ સુંદર કાવ્ય રચના કહેવાય . હવે મારી સૌ બ્લોગર ભાઈઓને વિનંતી છે કે મારા નવા બ્લોગ http://www.leah&aataai.wordpress .com માં એક ભજન મુક્યું છે .
  તો કૃપા કરીને એ વાંચી જવા વિનંતી છે . હું આ બ્લોગ માટે નવો છું એટલે તમે વાંચી શક્યા કે નહી એમને જણાવી આભારી કરશો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s