ફૂલોની ક્યારી

                   ફૂલોની ક્યારી

ફૂલોની ક્યારીમાંથી સજન તું વીણી લે ફુલ      

પેલા વાદળોની ઘટા ને વાદીઓ સંગ ઝૂલ      

તારા શ્વાસોના પમરાટે અને નીતરતી આંખો

કહે છાની આજ શમણાં ને રૂડા દીલડે લખો        

મિલનની મધુરી છે ઘડી હૈયા સરીખી લે જડી

વીંટળાઉ સંગ સાથ સજન કદી વિખુટી ના પડું    

દાન દિલના લીધા કે દીધા ના કરજે હિસાબ       

હવે જનમો જન્મ ના કોલે સજન દીધા જવાબ

ફૂલોની ક્યારીમાંથી સજન તું વીણી લે ફુલ      

પેલા વાદળોની ઘટા ને વાદીઓ સંગ ઝૂલ

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

12 Responses to ફૂલોની ક્યારી

 1. dee35 કહે છે:

  વાહ, બહુ સરસ. દાન દિલના, લીધા કે દીધા ના કરજે હિસાબ

  હવે જનમો જન્મ ના કોલે સજન દીધા જવાબ.

 2. chandravadan કહે છે:

  દાન દિલના લીધા કે દીધા ના કરજે હિસાબ

  હવે જનમો જન્મ ના કોલે સજન દીધા જવાબ
  Sundar words !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar
  Happy New Year !

 3. Shree Solanki કહે છે:

  દાન દિલના લીધા કે દીધા ના કરજે હિસાબ

  હવે જનમો જન્મ ના કોલે સજન દીધા જવાબ..

  Mane aano arth batavi desho to Tamari Bov Moti Meherbani…

  • વિસ્તૃત અર્થ માટે થોડી તમારે રાહ જોવી પડશે..પણ એક પ્રેમી કહે છે કે પ્રેમમાં કોઈ હિસાબના કરીશ તો પ્રેમિકા તેને જનમો જનમ સાથ નિભાવવા ના કોલ આપતો જવાબ આપે છે. આતો એક કાવ્ય ( ગીત ) છે બાય ધી વે, મારા કાવ્યને માણવા બદલ ધન્યવાદ અને આમજ અવાર નવાર પધારતા રહેશો

 4. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ ભાઈ
  તમારી કાવ્ય રચના ગમી અને તમારો કાવ્ય કરવાનો શોખ પણ ગમ્યો .

 5. આતા ખુબ ખુબ આભાર. આવીજ રીતે પ્રેમાળ શબ્દોએ આશીર્વાદ આપતા રહેશો.

 6. Latesha કહે છે:

  Pretty! This has been an extremely wonderful post.

  Many thanks for supplying this info.

 7. Diva કહે છે:

  I love this blog indeed thnx for such great write up @@@

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s