વેલેન્ટાઈન ડે !

Valentine’s day !
Wind is blowing in park with sweet sound. Smell of flowers makes people fresh. Today park is full with people. Almost people entering in park are looks happy and smiley. They share their joy and happy moments. Middle of park the ultimate fountain is showering a water drops. Some of people pass close to the fountain. The droplets from shower falls on people face gives little thrill. In one of corner of park, one girl is sitting with dull face, holding her head with two hands. The sadness covering her face can be noticed to anyone. One guy passed through the way where that girl sitting. While passing his sight stared at her face and noticed sad face with little tense.
Sudden he has been stopped with one order from mind. For a while he thought to find reason for stopping. He got back return and stand in front of that girl. After arrival of that guy, girl doesn’t have any change or her feelings. She felt some unknown strange breathing; she found a shed of guy in front her eyes. She upward her face with hesitation, to that guy and try to found the intension of that guy.
‘Sorry for disturb you. May I borrow some moments from you? ’
‘Okay, go ahead’ she replied. But guy noticed that, she responded but not from heart.
‘Forgive me if ever I disturbed you. It was not my intension to hurt you. I don’t like to know why you sit here alone, why you sad and or may be waiting for someone!’
‘It will be good if you say direct on point to fulfill your aim to stop here. I like your style of talking. ’
‘Thanks for kind words! Don’t think me wrong please. It’s not my intension for flirting anymore! ’
‘Okay go ahead’ she said. While saying, guy saw little momentary smile on her face.
‘May I sit here?’ he asked while sitting, and start talking ’
‘Sure why not! This is public place anybody can!’
‘I don’t want to know about you, I don’t like to ask reason why you are sad. Or even I don’t like to know for whom you waiting! ’ He said to her with dazed eyes, to read her next reactions.
‘You talking seem allure but it’s transparent, liked. Go ahead.’
‘Oh, my name is Niral and thanks for your kind concerning words. As I told you this is not try for flirting. I have been tried to knock my heart to extract the things, why I was return back to you and urge to borrow your moments.’
‘Look mister, I’m not sounding cool in literature. Finish your talk, and fulfill your aim, before the little moments pass.’ She said.
‘It’s okay me as well. Considering today’s special event, I would gonna ask, in whole park I don’t found any sad person.  
‘Good point and good noticed. Me also confused, why I m here with wearing depression clothes. Either I’m not waiting for someone or trying to give pain someone to waiting!’
 ‘Don’t think me wrong please, if I see sustained smile on your face, I’ll go within a while.’
‘My goodness, If only this matter hurting you, then I’ll laugh with loud.’ While she talking, he observed that, her face was glooms with different sign. He little bit moved close to her.
‘Well, let me to go. Have a nice day! And thanks for your time.’ He stood up and stared in her eyes, but this time he cannot hold his sight for long time. Now he saw candied smile on her face. After momentary looks he walked to pathway on green carpet.
‘Excuse me, you cradle my borrowed moments.’ She said to Niral once he started walking.
‘Oh, how can I refund it back?’ He turned his face to her.
‘If you don’t mind, May I stand close to you?’ She smiled tactful.
‘No, I’ll sit close to you.’ Then he sat like before. ‘Now your turn, Go ahead!’ He picked one grass branch and played on her cheeks. He tried to guessing for attacks of question overwhelming towards to him.
‘Being frank, I knew very well. Today too many crowd in park, they shares their joy and happiness to each other. I m sure what I m saying is only to make myself relax. There is no any solution or no any option. If any stranger comes and give chance to makes us relax, wisdom is worth to catch the moment. That’s why I requested to call you back. Sorry if ever I hurt you in calling without respect.’
‘It would be great, I love it. Okay go ahead.’
‘Last year, on this day, one of guy made me waiting since this moment. He never go back to me. This is the reason what I m now! I hope now you don’t have any question.’
‘Really sorry to hear this.’
‘Don’t say sorry, I think it’s insulting of your kind hearted manner.’
‘If you have time, I would like to say you one story.’
‘For me it’s okay, if you feel better.’
‘In one village, due to drought, everybody decided to leave village. Then migrate to another village where they can earn money and have enough food for better survival. All people left the village, but one person he is still in village. He doesn’t like to leave his village. He was eager to find out in village if someone like him, still not left. After few yard walk, he saw one stranger in village walking to him. That person told him, he is having wonderful power. He can do anything he wishes. So that guy requested to make his village like before so everyone will come back and again their village will be crowded with people. He agreed and made village with people again roaming. Afterward villagers are happy and smiley face.’
‘Story is kinda cool, but I guess any link with…..’ She stopped talking more, And eagerly watching to Niral’s face.
‘Okay, I told you story for my selfishness. Today someone promised me to meet here. I don’t know why she is not here and what difficulties faced. I was also confused with tan face.
And made up my mind to return back from park. Lastly I moved my sight everywhere, and I found you in sad face, so I stopped with unknown order from heart. The aim for to telling a story is to reduce my unwanted stack forced in my heart and mind. Thank you very much for you valuable time’
‘Will you my valentine today?’ she asked with smiley face.
He picked one very ordinary small flower from grass and gave to her.
“Happy valentine’s day” Both greets each other.
Two shaded figure brighten up while sunset. Crepuscule made color design in sky to give big honor to both for their wise talking and acceptance. Birds are flying with cool sound.

વેલેન્ટાઈન ડે !

ધીમો વાસંતી વાયરો હવામાન ને ખુશનુમાં બનાવવા મદદ કરે છે.વાદળો ની વચ્ચે લપાતો છુપાતો સૂર્ય મલકાયે જાય છે.પાર્કમાં થોડા સમય પહેલા જે ચહલ પહલ હતી તે વધવા માંડી છે.દરેક પાર્કમાં આવતી વ્યક્તિ મલકાતી આવે છે ને મલકાતી જાય છે.ફૂલોની ક્યારીમાંથી ગળાઈને આવતી ખુશ્બુ સૌના મન હરિ જાય છે.તો પાર્કની વચ્ચો વચ્ચ શોભામાં વધારો કરતો પાણીનો ફુવારો પોતાની મસ્ત ધૂનમાં સૌના દિલ હરિ લેવા પોતાના મુખમાંથી અમી રસ છાંટે છે.નજીકથી પસાર થતા લોકો પર થતા અમી છાંટણા થી મનમાં એક રોમાંચ પેદા થાય છે.યુવક અને યુવતીઓ એકબીજાને ફૂલોની આપ લે કરે છે.
સૌ કોઈના હૈયા ખુશીના ચગડોળે હિલોળા લે છે પણ એક ખૂણામાં એકલી બેઠેલી એક યુવતી બે હાથે માથું ટેકવી ને એવી રીતે બેઠી છે કે જાણે કેટલાયે દુઃખના વાદળો વરસી રહ્યા હોય!એક યુવક તેની પાસેથી પસાર થયો અને તેની ચપળ આંખો એ તેની જરૂર નોંધ લીધી.એક પળ માટે તેની નજર પેલી યુવતી પર સ્થિર થઇ ને પોતાના પગની ગતિ ને ધીમી પાડી ને આગળ વધ્યો.હજી તો ત્રણ ચાર ડગલા આગળ વધ્યો હશે કે પગ ને નવો હુકમ મળ્યો.આજે જે હુકમ મળ્યો હતો તે,મનમાં વિચિત્ર લાગણી કરાવતો હતો, સાથોસાથ આશ્ચર્ય તો ખરુજ ! તે પાછો વળ્યો અને જઈને પેલી યુવતી ને સન્મુખ જઈને ઉભો રહ્યો.પેલી તો જાણે તે આવીને ઉભો રહ્યો તેની ખબર પણ ના પડી.તે તો એમજ ખિસ્સમાં બેય હાથ નાખી ને પેલી ના ચહેરા સામે તાકી રહ્યો.અને તેના પર છવાયેલા ભાવને વાંચવા મથી રહ્યો.પણ તેની નજર વધુ ટકી ના શકી.એમજ પોતાની દ્વિધામાં ડૂબેલી યુવતી એ એક અજાણ્યા શ્વાસો ની આહો પોતાના તરફ આવતી શ્વસી.એમજ નીચું જોઇને તેણે નજર ને થોડી વેગળી કરી કે, એક યુવક નો પડછાયો જોયો કે હેબતાઈને ઉપર જોયું.
‘ સોરી ફોર ડીસ્ટર્બ યુ…અગર આપને વાંધો ના હોય તો મને ખાલી થોડી પળો ઉછીની મળી શકશે ? ’  તે નતમસ્તક ઉભા રહી ને બોલ્યો.
‘ ગો અહેડ … ’ એકદમ ટૂંકમાં તેણે પ્રતિકાર આપ્યો પણ તેનું મન વિમક્ત હતું. જે યુવકથી છાનું ના રહ્યું.
‘ લાગે છે મેં તમારી તુન્દ્રા તોડી ને, તમને કોઈ ઠેશ પહોંચાડી કે શું ??  ’
‘ ના, કહો, હું આપને કઈ રીતે મદદ રૂપ થઇ શકું તેમ છું ? ’
‘ વેલ,… હું અહી બેસી શકું છું… .??  ’ લગભગ બેસતા જ તેને પૂછ્યું.
‘ અરે ! આ પાર્કતો સૌના માટે છે.સ્યોર વ્હાય નોટ ! ગો અહેડ પ્લીઝ. ’  તે બોલી ને એક ક્ષણિક પળ માટે એક આછેરું સ્મિત વાદળી વરસે તેમ ચહેરા પર આવીને વિલાઈ ગયું.
‘ મારે એ નથી જાણવું કે આપ કોણ છો , મારે એય નથી જાણવું કે આપ એકલા કેમ બેઠા છો , અને મારે એય નથી જાણવું કે આપ કોઈની રાહ જોઈ રહ્યા છો,ને ચહેરો ઉદાસ છે ! ’
‘ વેલ…પણ તમારી વાત કરવાની આ લાલચી કહું કે ગહન પણ રીત નિરાળી છે. ’
‘ ઓહ, મારું નામ નિરલ છે, ને મારી વાત નિરાળી લાગી તે બદલ ધન્યવાદ.ક્ષમા કરજો, પણ તેમાં કોઈ ફલર્ટિંગ નો ભાવ નથી.જો કે મારા દિલને ઢંઢોળી ને પૂછું કે ક્યાં ભાવે હું પાછો વળ્યો અને તમારી થોડી પળો ઉછીની લેવા માટે પ્રેરાયો. ’
‘ જુઓ મિસ્ટર, હું સાહિત્યમાં ખુબ પુવર છું,અને ડાયરેક્ટ પોઈન્ટ પર વાત કરીને,થોડી પળો પૂરી થાય તે પહેલા તમારો એઇમ પૂરો કરો ’
‘ ગુડ, એક તો વાત,એ છે કે,આજના દિવસ ને ધ્યાનમાં રાખીને પૂછું તો,આટલી હતાશા કે ઉદાસી આખા પાર્કમાં કોઈની નથી જોઈ..’
‘ ગુડ પોઈન્ટ એન્ડ ગુડ નોટીસ,મને પણ એ નથી સમજાતું કે,હું અહિ આ હાલતમાં કેમ બેઠી છું.પણ મને ખ્યાલ છે કે હું કોઈની રાહ નથી જોતી.કે નથી કોઈને મેં રાહ જોવાની પીડા આપી હોય ! ’
‘ મને ગલત ના ધારશો પ્લીઝ,છેલ્લી વાત, તમારા ફેસ પર એક સ્મિત ને ટકાવી રાખો એક પણ શબ્દ બોલ્યા વગર જતો રહીશ. ’
‘ એટલી જ વાત તમારા હૃદયમાં પીડા આપતી હોય તો સ્મિત નહિ પણ ખડખડાટ હસી ને, વાત કરું ! ’ એક સ્મિત ની ઝલક તેના ફેસ પર છવાઈ ગઈ. કે પેલો યુવક જરા તેની નજીક સરક્યો.
‘ વેલ, ચાલો હવે હું જાઉં..હેવ નાઈસ ડે ! ’ કહી ને તે ઉભો થયો.એક નજર ફરી તેણે પેલીની આંખોમાં નજરને ઊંડી જવા દીધી પણ આ વખતે નજર તરત પાછી વળી ગઈ.તેના ચહેરા પર સ્મિત રમતું જોયું કે તે આગળ વધ્યો.
‘ મારી ઉછીની પળો ક્રેડીટ રાખવી છે ??  ’ નિરલ ને એક ડગલું જતા જોઇને તેણે પૂછ્યું.
‘ ઓહ, હું કઈ રીતે તમને પાછી આપું તમારી પળોને ? ’
‘ તમને વાંધો ના હોય તો હું તમારી બાજુમાં ઉભી રહું…? ’ પેલીએ પૂછ્યું.
‘ હું જ પાછો હતો ત્યાં ગોઠવાઈ જાઉં છું….નાઉ યોર ટર્ન…. ગો અહેડ. ’ ને પેલો યુવક ત્યાજ ફરી બેસી ગયો.અને ઘાસના એક તણખલાને તોડી ને ગાલ સાથે રમાડવા લાગ્યો.અને થોડી આતુરતા પણ જાગી કે પોતાને કોઈ પ્રશ્નોના સામના કરવા પડશે કે કેમ !
‘ બીઈંગ ફ્રેંક…મને ખ્યાલ છે કે પાર્કમાં જે બધા આમ કીડીયારાની જેમ ઉભરાય છે ને એકબીજાનો આનંદ શેર કરીને શા માટે ઘૂમે છે.હું માનું છું કે હું જે વાત કરું છું તે ફક્ત મને આશ્વાશન આપવા પુરતું છે.તેનું કોઈ સોલ્યુશન નથી.કોઈ ઓપ્શન નથી.પણ કોઈ સ્ટ્રેન્જર આવીને દિલ નો બોજ હળવો કરવા માટે તક આપે તો જતી ના કરવામાં શાણપણ માની ને તને પાછો બોલાવ્યો છે….સોરી તમને. ’
‘ માન નહિ આપો તો વધુ ગમશે.ઓકે ગો અહેડ.. ’
‘ ગયા વર્ષે આજ દિવસે, આજ જગ્યાએ કોઈની રાહ જોઇને બેઠેલી અને આજ પર્યંત રાહ જોઈ રહી છું.વધુ તમને નથી કહેતી પણ ધીસ ઇજ ઇન શોર્ટ.. આઈ હોપ નાઉ નો મોર ક્વેશ્ચન ! ’ તે બોલી ત્યારે તેનામાં એક આત્મવિશ્વાસ ઝળક્યો.
‘ રીયલી સોરી.. ’
‘ પ્લીઝ, સોરી કહી ને તમારા માં જે લાગણી ભાવ દેખાય છે તેનું ઈન્સલ્ટ ના કરો. ’
‘ અગર આપને પ્રોબ્લેમ ના હોય તો એક શોર્ટ સ્ટોરી કહું..?? ’
‘ બેશક..આજનો દિવસ તો મારા માટે કદાચ…ઓકે ગો અહેડ. ’
‘ એક ગામમાં દુષ્કાળ પડ્યો…ખાવાના પણ ફાંફા પડી ગયા.આથી બધાએ ગામ છોડીને કશું કમાવાનું અને ખાવાનું મળે તેવી જગ્યા એ જવાનું નક્કી કર્યું.આખું ગામ ખાલી થઇ ગયું,પણ એક વ્યક્તિ ગામમાંજ રોકાઇ ગઈ.આથી તે ગામ આખામાં ફરવા લાગ્યો અને વિચારવા લાગ્યો.જેવો તે ચોકમાં આવ્યો,કે તેણે એક અજનબી માણસ જોયો.આથી તેને થયું કે કોઈ તો તેના વિચાર નો ગામમાં છે.આથી પેલાએ આવીને તેને કહ્યું કે પોતે કેમ ગામમાં એકલો છે.તો કારણ જાણ્યા બાદ પેલાએ તેને કહ્યું કે પોતે એક શક્તિશાળી માણસ છે.અને તે આવી વિકટ સ્થિતિમાં તેને મદદ કરશે.તો પેલી વ્યક્તિ એ ગામને સજીવન કરવા કહ્યું.કે બધા લોકો ગામમાં પાછા આવી જાય! પેલાએ એમ કરી આપ્યું.ને ગામ હતું તેવું હરિયાળું અને માણસોથી હર્યુભર્યુ બની ગયું. ’
‘ સ્ટોરી ભાવુક છે…પણ કોઈ લિંક….. ’ ને તે પેલાની સામે કોઈ તાલાવેલી ના ભાવે જોઈ રહી.
‘ ઓકે, સ્ટોરી કહેવા પાછળનો એઇમ એટલોજ કે, એમાં મારો સ્વાર્થ હતો.મને કોઈ વ્યક્તિ એ આજ પાર્ક માં મળવા માટે પ્રોમિસ આપેલી પણ કોણ જાણે એને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય !હું પણ દ્વિધામાં ડૂબેલો હતો અને ઘરે જ પાછો જતો હતો ત્યાં તમને જોયા તો ખબર નહિ દિલમાં કોઈ ઉદાસી ના જોયા કે,હું થંભી ગયો.અને સ્ટોરી તો ખાલી મારા દિલની અંદર રહેલો ભાર હળવો કરવા માટે હતી.થેંક યુ વેરી મચ..તમારા .. ’
‘ વિલ યુ માય વેલનટીન નિરલ ?? ’
ને નિરલે એક પણ પળ નો વિલંબ કર્યા વગર ઘાસમાં જે એક નાનું ફૂલ ખીલેલું હતું તે તોડી ને પેલીના હાથમાં આપ્યું.
“ હેપી વેલેન્ટાઈન ડે !” બંને એક સાથે બોલ્યા ને સુર્યાસ્ત થયો કે બેય ઓળા જાજરમાન બની ને આકાશ ને ચાંદની અર્પી રહ્યા,અને બંનેની વાતોને વધાવતી રંગોળી,ઉષાએ પૂરી કે પક્ષીઓ પણ કલકલ કરતા આકાશમાં વિહરવા લાગ્યા !
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકોને ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s