દિવાળીની શુભકામનાઓ !!

  દિવાળીની શુભકામનાઓ  !!

મારા દરેક વ્હાલા વાચકો ને દિવાળીની  ખુબ ખુબ શુભ કામનાઓ અને નુતન વર્ષાભિનંદન !!!!

                                                 સાથ અને સહકાર ના સરવાળા કરજો !

વેરજેર અને ઈર્ષ્યાની બાદબાકી કરજો !

સ્નેહ અને લાગણી ના ગુણાકાર કરજો !

          મતભેદઅને કજિયાના ભાગાકાર કરજો !              રીતેશ મોકાસણા અને પરિવાર

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકોને ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

8 Responses to દિવાળીની શુભકામનાઓ !!

  1. vkvora Atheist Rationalist કહે છે:

    દિવાળીની શુભકામનાઓ !!

  2. riteshmokasana કહે છે:

    Same to you and best wishes for new year and Diwali

  3. indrani કહે છે:

    Happy Diwali to you and yours!

  4. આદરણીયશ્રી. રિતેશભાઈ

    આપનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમરસ સર્વે ગુજરાતી ભાઈ બહેનોને હરહંમેશ પિરસતા રહો અને

    આપને અને આપના પરિવારને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s