ચાલો થોડું હસીએ ( જોક્સ-સંકલિત )

                                                હસીને હળવા થઈએ
ડોકટર: મેડમ , તમારા પતિને આરામ અને શાંતિ ની જરૂર છે. થોડી ઊંઘવાની દવા આપુછું.
પત્ની : વેલ, તેમને ક્યાં ટાઇમે આપવાની છે ?
ડોક્ટર : મેડમ દવા તમારા માટે છે.
————————————————————
ડોકટર : મેડમ જરા મારી સાથે આવો, કેબીન માં તમને સમજાવી દઉં,ને ભાઈસાહેબ તમે અહીંજ બેસો
પત્ની : સારું ચાલો .
ડોક્ટર : જુઓ, તમારા પતિ ને પુરતો આરામ , ઊંઘ ને હેલ્ધી ખોરાકની જરૂર છે. ઘરે હોત ત્યારે શાંતિ નું વાતાવરણ રાખવું ને ટીવી સીરીઅલ કે પ્રોબ્લેમો ની ચર્ચા ના કરવી.આમ એક વર્ષ કરશો તો તમારા પતિ તગડા જેવા થઇ જશે ને ફરી મારી પાસે આવવાની જરૂર નહિ રહે.
પતિ રસ્તામાં : શું કહ્યું ડોકટરે ?
પત્ની : બચવાની કોઈ ઉમ્મીદ નથી .
———————————————–
સંતા ને રડતો જોઈ બંતા : અરે સંતા  કેમ આટલો બધો રડે છે ?
સંતા : અરરે મારી માં મારી ગઈ.
વળી કલાક પછી પાછો સંતા રડવા લાગ્યો.
બંતા: વળી પાછો કેમ રડવા લાગ્યો ?
સંતા : મારી બેનનો ફોન આવ્યો કે તેની માં પણ મારી ગઈ …હુહુ    ….
——————————————————-
પત્ની ચિલ્લાઈને ફોન પર : ક્યાં છો તમે ઘેર આવવાની ખબર નથી પડતી ?
પતિ :ડાર્લિંગ યાદ છે,એકવાર જ્વેલરી શોપ માં તને મોતીનો હાર ગમેલો પણ મારી પાસે ત્યારે બજેટ નહોતું એટલે આપણે ખરીદી ના શકેલા ?
પત્ની : ઓહ …હની….બિલકુલ યાદ છે.
પતિ : હા તો એની જોડેના પબ માં હું બેઠો છું

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

One Response to ચાલો થોડું હસીએ ( જોક્સ-સંકલિત )

  1. aataawaani કહે છે:

    એક મારા જેવો ગામડિયો ખેડૂ રાજકોટની લોજમાં જમવા બેઠો , જમતો હતો , ત્યારે વેઈટરે પૂછ્યું . ભાઈ હવે રાઈસ આ પુ ? ખેડૂ બોલ્યો રાઈસ તો નવીજ છે . જોતર હોય તો આપીજા .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s