પસંદગી (કાવ્ય)

પસંદગી

તોબાહ છે આ કપરી કઠિન જિંદગીથી, હર સાલ પસાર કરવી ત્રણ ઋતુથી,

શિયાળાની કડકડતી ઠંડી માં ચારેકોર, ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને આ જનો

શિયાળે કાતિલ ઠંડીથી બચવા કાજે , ગામડામાં જ્યાં ત્યાં તાપણા સળગે છે;

ઉનાળે  અઘોર ઉષ્ણ તાપથી શરીર પણ પરસેવે રેબજેબ વળી થઇ જાય છે

મનભાવન આકર્ષક કપડા પહેરાય ના ભાર બપોરે શહેર ના એ રસ્તા સુના

લોકો નીકળે વળી ટોપી ગોગલ્સ પહેરી, અસહ્ય તાપથી યુનિયન પણ વિશ્રામે

બપોરના પણ કાળો કેર, જાણે સરકાર તરફથી અપાતો પાંચ કલાકનો કર્ફ્યું

આહ ! પંખા નીચે બેસતા ગરમી એ ગરમી, ઊતરે રેલા કપડા માંહી તો ટમ

ચોમાસાની તો વાતજ રહેવાદો , એ બિચારા લોકો ઘણા ઘર વિહોણા થઇ ફરે

વરસાદથી પાણીના ચારેકોર ખાબોચિયા,જ્યાં ત્યાં નજરે ચડે કીચડ સાપોલિયાં

ખેડૂતો એને માનભેર બિરદાવે,આગમનથી ખુશ થઇ ને બળદ ગાડા જો સજાવે

એક દિન કોઈએ ઓચિંતા પૂછ્યું, કઈ ઋતુ ગમે તમને કહો સુણી આમ સજ્જન

ધડ દઈને દીધો વળતો જવાબ શિયાળો, મનગમતા પોષાક માં ફરવા જવાય

રમત ગમત વળી તેમાં દરેક રમાય,સર્વ કહે  સાંભળી રહે શિયાળો બારેમાસ

ચતુર તો નથી જવાબ વ્ચારો જરા, ચોમાસા વગર વળી જીવન જ ક્યાં શક્ય!

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

One Response to પસંદગી (કાવ્ય)

  1. Maryland કહે છે:

    Wonderful site but only few words i can read , could you let me know guna which is this lang. ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s