બ્હેની મારી લાડકવાઈ !! (કાવ્ય)

  બ્હેની મારી લાડકવાઈ   !!

કર ઝુલાવી પારણું   ગાયા રૂડા હાલરડાં,

   દિન  થકી  રાત્રી ના જોઈ   શીખવ્યા અમ ચકરડા;
ચાલણ ની સંગ   ચાલણ  થયા ગાઈને   ગીતડાં,

નિશાની નિંદે જાગી જતા સુની અમ રાગડા.
આંગળી પકડી શીખવ્યું ચાલતારાખ્યા પડતા રોકી,

 થઇ જતી ભૂલ અમારી જરૂર અમને ટોકી;
બાગમાં  લઇ  જઈ ને  રમતો ખુબ  રમાડતા,

ચકરડી ને  લપસણી માં  સોટી  જરૂર  તો   રાખતા.
બાળ સાથે તમે બાળ થઇ ને અમને ખુબ   હસાવતા,

સામે   થઇએ ક્યારે તો  કાન જરૂર પકડતા;
તૈયાર કરી   રોજ મોકલતા સ્કુલે પકડાવી દફતર,

ખોજ કરતા આવતા પાછળ પડીએ મોડા અકસર.
વસમી વિદાઈ લઈને તમે રાખ્યા અમને રોતા ,

યાદ આવો ત્યારે ત્યારે તસ્વીર તમારી જોતા;
હૈયું ભરાયું બેની અમારું મળવાની ઘણી તલપ , (

ક્યારે આવોછો એની આપી દો એક કલેપ.
યાદ કરી કરી બહેનીને ભાઈ આંખે અમિનેશ ,

પત્ર લખી જરૂર અમને પાઠવજો  ખુબ આશિષ.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s